$3 \, kg$ દળ અને $40 \, cm$ ત્રિજ્યા ધરાવતા પોલા નળાકાર પર અવગણ્ય દળનું દોરડું વીંટાળેલું છે. જો દોરડાને $30 \, N$ ના બળથી ખેંચવામાં આવે,તો નળાકારમાં ઉત્પન્ન થતો કોણીય પ્રવેગ ........ $rad \, s^{-2}$ છે.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

એક ફ્લાયવ્હીલ $6 \, s$ માં $540 \, r.p.m.$ ની ઝડપ પ્રાપ્ત કરે છે. તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

$t = 0$ સમયે,$2\, kg$ ના કણનો સ્થાન સદિશ ઉગમબિંદુની સાપેક્ષે $\vec{r} = (4\hat{i} - 2\hat{j})\, m$ છે. તેનો વેગ $\vec{v} = 2t^2\hat{i}\, m/s$ દ્વારા આપવામાં આવે છે. $t = 2\, s$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કણ પર લાગતું ટોર્ક ........ $\hat{k}\, N\cdot m$ છે.

$2 \ m$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $240 \ rpm$ ની ઝડપે ભ્રમણ કરે છે. જો તકતી પર ટોર્ક લગાડવામાં આવે, તો તે $\pi \ rad/s^2$ ના દરે ધીમી પડે છે. તેને અટકતા કેટલો સમય લાગશે? સ્થિર થતા પહેલા તકતી કેટલા ભ્રમણ પૂર્ણ કરશે?

આપેલ આકૃતિમાં $r_1$ અને $r_2$ અનુક્રમે $10 \ cm$ અને $20 \ cm$ છે. જો વ્હીલની જડત્વની ચાકમાત્રા $1500 \ kg \cdot m^2$ હોય,તો કોણીય પ્રવેગ શોધો.

કોણીય વેગમાનના ફેરફારનો સમયદર શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo